વડોદરાના સાવલી-હાલોલ રોડ પર ડમ્પરની અડફેટે બાઈકચાલકનું મોત
અકસ્માત બાદ ડમ્પર મુકીને ચાલક નાસી ગયો બાઈકસવાર યુવાન લોનનો હપતો ભરવા સાવલી જઈ રહ્યો હતો પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને ડમ્પરચાલકની શોધખોળ આદરી વડોદરાઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનવો વધતા જાય છે. ત્યારે સાવલી-હાલોલ રોડ પર વધુ એક અકસ્માતનો બનાવ બન્યો હતો. પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે બાઈકને અડફેટે લેતા બાઈકચાલક યુવાનું મોત નિપજ્યું હતું. આ બનાવ […]