ધર્મ પરિવર્તન કરનાર વ્યક્તિ અનુસૂચિત જાતિનો દરજ્જો ગુમાવશે, સુપ્રીમ કોર્ટનો આદેશ
નવી દિલ્હી, 24 માર્ચ 2026: સુપ્રીમ કોર્ટે મંગળવારે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, જો કોઈ વ્યક્તિ ધર્મ પરિવર્તન કરે છે, તો તે અનુસૂચિત જાતિ તરીકેનો પોતાનો દરજ્જો સંપૂર્ણપણે ગુમાવે છે. સર્વોચ્ચ અદાલતે આ મામલે આંધ્રપ્રદેશ હાઈકોર્ટના અગાઉના ચુકાદાને યથાવત રાખ્યો છે. આંધ્રપ્રદેશ હાઈકોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું હતું કે, જો કોઈ વ્યક્તિ હિન્દુ […]


