નાઇજીરીયાની શાળામાં ભીષણ આગ, 17 બાળકોના મૃત્યુ
ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં એક ઇસ્લામિક સ્કૂલમાં આગ લાગવાથી ઓછામાં ઓછા 17 બાળકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નેશનલ ઇમરજન્સી મેનેજમેન્ટ એજન્સીએ જણાવ્યું હતું કે આ ભયાનક અકસ્માત બુધવારે ઝામફારા રાજ્યના કૌરા નમોદા જિલ્લામાં થયો હતો. જ્યારે આગ લાગી ત્યારે શાળામાં લગભગ 100 બાળકો હાજર હતા. એજન્સીના જણાવ્યા અનુસાર, સત્તર બાળકો ગંભીર રીતે ઘાયલ થયા છે […]