સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 404 શાળાઓની પસંદગી
અમદાવાદઃ રાજ્ય સરકારના સ્કૂલ ઓફ એક્સેલન્સ પ્રોજેક્ટમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્કુલ બોર્ડની 404 શાળાઓની પસંદગી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટનો હેતુ રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા દરેક બાળકોને પાયાની સુવિધા મળી રહે અને શૈક્ષણિક ગુણવત્તા પણ વધે એ છે. જેમાં અમદાવાદ શહેરની 404 સ્કૂલની પસંદગી કરવામાં આવી છે. આ SOE પ્રોજેક્ટમાં પસંદગી પામેલી શાળાઓએ […]