કલોલમાં સ્કૂલની શિક્ષિકા સાયબર ફ્રોડનો ભોગ બની, CBIના નામે ડરાવી 30 લાખ પડાવ્યા
વ્હોટ્સએપ પર વીડિયો કોલ કરીને CBI ઓફિસર તરીકે ઓળખ આપી, પાકિસ્તાન સાથેનું કનેક્શન હોવાનું કહી જેલના સળિયા પાછળ ધકેલવાની ધમકી આપી, મહિલાના નેટ બેન્કિંગના પાસવર્ડ મેળવીને નાણાં પડાવ્યા, ગાંધીનગરઃ સાયબર ફ્રોડના ગુનાઓ રોજબરોજ વધતા જાય છે. અનેક નિર્દોષ નાગરિકો સાયબર માફિયાઓની ઝાળમાં ફસાતા હોય છે. ત્યારે કલોલમાં રહેતા અને ખાનગી સ્કૂલમાં નોકરી કરતી શિક્ષિકા સાથે […]


