શાળાના ટ્રસ્ટી અને કારકૂન નિવૃત શિક્ષક પાસેથી બે લાખની લાંચ લેતા પકડાયા
નિવૃત શિક્ષકને મોંધવારી એરિયર્સના 12 લાખ મંજુર કરવા લાંચ માગી હતી, રાજકોટના વાણિયાવાડ વિસ્તારમાં બન્ને આરોપી લાંચ લેતા પકડાયા, બન્ને આરોપીઓની ધરપકડ કરી એસીબીએ વધુ તપાસ હાથ ધરી રાજકોટઃ રાજ્યમાં લાંચ-રૂશ્વતના કેસો વધતા જાય છે. ત્યારે શિક્ષણ વિભાગમાં લાંચનો કેસ નોંધાયો છે. રાજકોટના લોધીકા તાલુકાના પાળ ગામે આવેલી ગાયત્રી હાઈસ્કૂલના ક્લાર્ક ધર્મેન્દ્રભાઇ ભાનુશંકરભાઇ ખીરા અને […]


