અગરિયાઓના બાળકો માટે સ્કૂલબસ શાળા મેન્ટેનન્સના અભાવે ભંગાર બની ગઈ
કચ્છના નાનારણમાં 18 સ્કૂલબસ શાળામાં 300 બાળકો શિક્ષણ મેળવે છે સ્કૂલબસ શાળામાં પંખા,બેટરી એઈડી સહિતના ઉપકરણો બંધ પડ્યા છે સોલાર સિસ્ટમ પણ કામ કરતી નથી સુરેન્દ્રનગરઃ કચ્છના નાના રણ તરીકે ઓળખાતા પાટડી, ખારાઘોડા, ઝિંઝુવાડા સહિતના રણ વિસ્તારમાં મીઠાના અગરમાં કામ કરતા અગરિયાઓના બાળકો શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારે લાખો રૂપિયાનો ખર્ચ કરીને 18 […]