શિક્ષણ મંત્રીએ શાળાઓની ફીમાં 25 ટકા રાહતની જાહેરાત કરી પણ પરિપત્ર હજુ કરાયો નથી
અમદાવાદઃ કોરોનાના કપરા કાળમાં વાલીઓના આર્તિક હાતલ કફોડી બનતા સરકારે 2020-21 દરમિયાન શાળાઓમાં 25 ટકા ફી માફી કરવામાં આવી હતી.આ ફી માફી 2021-22 દરમિયાન યથાવત રહેશે જેની શિક્ષણ મંત્રીએ જાહેરાત કરી હતી. પરંતુ પરિપત્ર જાહેર કર્યો નહતો. જેથી કોંગ્રેસ દ્વારા પરિપત્ર જાહેર કરીને ફી માફી આપવા માંગ કરવામાં આવી છે. કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા મનીષ દોશીએ […]