અમદાવાદમાં મ્યુનિ. દ્વારા 7 ઝોનની શાળાઓમાં માધ્યમિકના વર્ગો શરૂ કરાશે
દરેક ઝોન વાઈઝ એક સ્કૂલમાં બાળવાટિકાથી ધો.10 સુધીનું મફત શિક્ષણ અપાશે શાળાઓમાં ડ્રાપઆઉટ રેશિયો ઘટાડવા માટે કરાયો નિર્ણય વિદ્યાર્થીઓને પુસ્તકોથી લઇને ગણવેશ સહિતની સુવિધાઓ વિનામુલ્યે મળશે અમદાવાદઃ શહેરની મ્યુનિ. સંચાલિત શાળાઓમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા માટે અને ગરીબ પરિવારોના બાળકોને મફત શિક્ષણ મળી રહે તે હેતુથી શહેરના સાત ઝોનમાં મ્યુનિની એક એક સ્કૂલમાં પ્રાયોગિક ધોરણે […]