ગુજકોસ્ટના ઉપક્રમે સાયન્સ ઓલમ્પિયાડ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો
ગુજરાતના 1000થી વધુ વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો, આંતરરાષ્ટ્રીય ઓલમ્પિયાડનો અનુભવ ધરાવતા નિષ્ણાતોએ માર્ગદર્શન આપ્યું, ઓલમ્પિયાડવિજેતાઓને JEEએડવાન્સ પરીક્ષામાંથી મુક્તિ આપીને સીધો પ્રવેશ આપે છે. ગાંધીનગરઃગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજરાત કાઉન્સિલ ઑન સાયન્સ એન્ડ ટેકનોલોજી (ગુજકોસ્ટ) દ્વારા 29 અને 30 ઓગસ્ટ,2025ના રોજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સાયન્સ ઓલમ્પિયાડ માટે ઓનલાઈન ઓરિએન્ટેશન કાર્યક્રમનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને પ્રેરણા આપવાનો અને સાયન્સ ઓલમ્પિયાડની […]