વડોદરામાં કપુરાઈ ક્રોસ રોડ નજીક ભંગારના ગોદામમાં લાગી ભીષણ આગ
ફાયરના જનાનોએ ત્રણ કલાકની જહેમત બાદ આગને કાબુમાં લીધી આગના બનાવમાં કોઈ જાનહાની નહીં ગોદામમાં ભંગારનો સામાન બળીને ખાક વડોદરાઃ શહેર નજીક નેશનલ હાઇવે પર કપુરાઇ ચાર રસ્તા પાસે આવેલા વિરાટ એસ્ટેટ સ્થિત ભંગારના ગોડાઉનમાં આજે વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ બનાવવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયરના જવાનો ઘટનાસ્થળે દોડી ગયા હતાં. […]