ગુજરાતમાં 1લી એપ્રિલથી 15 વર્ષ જુના અનફિટનેસ વાહનો રોડ પર દોડી નહીં શકે, ભંગારમાં જશે
અમદાવાદઃ દેશમાં 1લી એપ્રિલ 2023થી મોટરવ્હીકલની નવી પોલિસી અમલમાં આવી જશે. જેમાં 15 વર્ષ જુના અનફિટ વાહનો રોડ પર દોડી શકશે નહીં, આવા વાહનોને ફરજિયાત ભંગારમાં આપવા પડશે. ગુજરાત સરકારે સ્ક્રેપ પોલિસી બનાવી છે. અને તેનો અમલ 1લી એપ્રિલથી શરૂ કરી દેવાશે. સૌ પ્રથમ કોમર્શિયલ વાહનો પર તવાઈ આવશે. જે ટ્રક, ટેન્કરો, ટેમ્પા સહિતના વાહનો […]