ભારે પવનને લીધે દરિયામાં કરંટ, દાંડી અને ઉભરાટ બીચ પર્યટકો માટે 5 દિવસ બંધ
સુરતઃ ઉનાળાના વેકેશનને લીધે ઉભરાટ અને દાંડીના સમુદ્રના બીચ પર પર્યટકો ફરવા માટે આવી રહ્યા છે. હાલ બંગાળના સમુદ્રમાં ચક્રવાત અને દક્ષિણ ભારતમાં વાજતે-ગાજતે મેઘરાજાનું આગમન થતાં તેની અસર ગુજરાત પર પણ પડી રહી છે, બીજીબાજુ દરિયો તોફાની બની રહ્યો છે. દરિયામાં કરંટ જોવા મળી રહ્યો છે. ત્યારે દાંડી અને ઉભરાટનો બીચ પર્યટકો માટે 5 […]