અમદાવાદ મ્યુનિ.ના સોલિડવેસ્ટ વિભાગે 12 ટન પ્લાસ્ટિક જપ્ત કરીને ત્રણ એકમો સીલ કર્યા
અમદાવાદ: શહેરમાં પ્લાસ્ટિકના વપરાશ અંગે મ્યુનિએ નિયમો બનાવ્યા છે. પાતળા પ્લાસ્ટિકના કાગળો કે પર્યાવરણને નુકશાન કરે તેવી પ્લાસ્ટીકના ચિજ-વસ્તુઓના વપરાશ પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. છતાં પણ કેટલાક વેપારીઓ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ત્યારે મ્યુનિ.ના સોલિડ વેસ્ટ વિભાગ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ સામે ઝૂંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં સાઉથ ઝોનમાં ઇસનપુર […]