ભારતીય શેરબજારમાં સતત બીજા દિવસે તેજીનો માહોલ, લીલા નિશાન સાથે બંધ
મુંબઈઃ ગુરુવારના ટ્રેડિંગ સત્રમાં ભારતીય શેરબજાર લીલા નિશાનમાં બંધ થયું. બજારમાં ખરીદીનો માહોલ જોવા મળ્યો. ટ્રેડિંગના અંતે સેન્સેક્સ 609.86 પોઈન્ટ અથવા 0.83 ટકા વધીને 74,340 પર અને નિફ્ટી 207 પોઈન્ટ અથવા 0.93 ટકા વધીને 22,544 પર બંધ થયો હતો. વ્યાપક બજારમાં તેજીનો ટ્રેન્ડ જોવા મળ્યો. બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) પર, 3,006 શેર લીલા નિશાનમાં, 990 […]