SDRFના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તા તરીકે નાગાલેન્ડને 20 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ આપવાની મંજૂરી
નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે SDRFના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તાના ભાગ રૂપે વર્ષ 2025-26 માટે નાગાલેન્ડને 20 કરોડ રૂપિયાની એડવાન્સ રકમ રિલીઝ કરવાને મંજૂરી આપી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે પૂર, ભૂસ્ખલન અને વાદળ ફાટવાથી પ્રભાવિત રાજ્યોને તાત્કાલિક રાહત સહાય પૂરી પાડવા માટે SDRF ના કેન્દ્રીય હિસ્સાના બીજા હપ્તા તરીકે ₹20 કરોડ […]


