ભારત દક્ષિણ આફ્રિકા સામે સતત બીજી મેચ હાર્યુ, દક્ષિણ આફ્રિકાએ સીરિઝ જીતી
નવી દિલ્હીઃ ગુવાહાટી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને દક્ષિણ આફ્રિકા સામે 408 રનથી કારમી હારનો સામનો કરવો પડ્યો. ભારતીય ટીમને જીતવા માટે 549 રનની જરૂર હતી પરંતુ 140 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ભારતીય ટીમે પાંચમા દિવસની શરૂઆત 27 રનમાં 2 વિકેટે કરી હતી. દક્ષિણ આફ્રિકાના સ્પિનર સિમોન હાર્મર સામે ભારતીય બેટ્સમેન સંપૂર્ણપણે નિષ્ફળ સાબિત થયા. ટીમે સતત […]


