ડિગ્રી ઈજનેરીની 141 કોલેજોની 60322 બેઠકોના બીજા રાઉન્ડમાં 27590 વિદ્યાર્થીઓેને આવરી લેવાયા
ગત વર્ષની તુલનાએ 829 વધુ વિદ્યાર્થીઓનો વધુ પ્રવેશ, વિદ્યાર્થીઓ સીટ એલોટમેન્ટની વિગતો વેબસાઈટમાં જોઈ શકશે, વિદ્યાર્થીઓ ઓનલાઈન ફી ભરીને પ્રવેશ કન્ફર્મ કરી શકશે. અમદાવાદઃ રાજ્યમાં ડિગ્રી ઈજરનેરી કોલેજોમાં પ્રવેશ માટે બીજા તબક્કાની પ્રવેશ કાર્યવાહી પૂર્ણ થઈ છે. એસીપીસી (એડમિશન કમિટી ફોર પ્રોફશનલ કોર્સીસ)એ ડિગ્રી ઈજનેરીની કુલ 141 કોલેજોની 60322 બેઠકોના સેકન્ડ રાઉન્ડના એલોટમેન્ટમાં કુલ 27590 […]