ગાંધીનગરમાં સેક્ટર-30માં મેગા ડિમોલિશન, 7 મકાનો અને બે ધાર્મિક દબાણો તોડી પડાયા
પોલીસના સઘન બંદોબસ્ત સાથે વહેલી સવારથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાઈ, વકફ બોર્ડમાં નોંધાયેલા અને સરકારી જમીન પર બંધાયેલા બે ધાર્મિક દબાણો દૂર કરાયા, પાટનગરમાં 1400થી વધુ દબાણો દૂર કરાશે ગાંધીનગરઃ પાટનગર ગાંધીનગરમાં સેકટર-30માં ગેરકાયદે દબાણો સામે પાટનગર યોજના વિભાગની ટીમોએ પોલીસના સઘન બંદોબસ્ત સાથે આજે સેમવારે વહેલી સવારથી મેગા ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.જેમાં […]


