ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને અપાયેલા કોન્ટ્રાક્ટ સામે શિક્ષણ વિભાગ તપાસ કરશે
અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને સિક્યુરિટી સેવા કેટલાય વર્ષોથી લેવામાં આવી રહી છે. ખાનગી સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ મુકીને પુરા ગાર્ડનો પગાર લેવામાં આવતો હોવી ફરિયાદ ઊઠી છે. ઉપરાંત કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સિટીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે […]