1. Home
  2. Tag "security agency"

બિકાનેરઃ સરહદ પાસેથી પાકિસ્તાન લખેલૂ બલૂન મળ્યું, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

જયપુરઃ ભારત અને પડોશી દેશ પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધમાં ખટાશ આવી છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિઓને પ્રોત્સાહન આપતું હોવાથી ભારતે તેની સાથેના મોટાભાગના વ્યવહારો કાપી નાખ્યાં છે. દરમિયાન રાજસ્થાનના બિકાનેરમાં આંતરરાષ્ટ્રીય સરહદને અડીને આવેલા વિસ્તારમાંથી ફરી એકવાર પાકિસ્તાની બલૂન ઉડીને આવ્યું છે. બલૂન પર અંગ્રેજીના મોટા અક્ષરોમાં પાકિસ્તાન લખેલું છે. પ્રાથમિક તપાસમાં બલૂનમાં કોઈ […]

કાશ્મીર ઘાટીમાં 600થી વધારે હાઈબ્રિડ આતંકવાદી સક્રિય, સુરક્ષા એજન્સીઓ સતર્ક બની

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક મહિનામાં ટાર્ગેટ કિલીંગના બનાવોમાં વધારો થયો છે, બીજી તરફ સુરક્ષા અજન્સીઓએ આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે અભિયાન તેજ બનાવ્યું છે. દરમિયાન કાશ્મીર ઘાટીમાં હાલમાં 600થી પણ વધુ હાઈબ્રિડ આતંકવાદીઓ સક્રિય હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. એટલું જ નહીં વિદેશી આતંકવાદીઓ આ હાઈબ્રિડ આતંકવાદીઓની મદદ કરી રહ્યા છે. હાઈબ્રિડ આતંકવાદીઓ પરપ્રાંતિય મજૂરો […]

આતંકવાદી હબીબુલના મોબાઈલમાંથી આતંકવાદીઓના 100 વીડિયો મળ્યાં

નવી દિલ્હીઃ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલા હબીબુલ નામના શખ્સને સુરક્ષા એજન્સીઓએ ઝડપી લીધો હતો. તેમની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આરોપી પાસેથી આતંકી આકાઓના ઝેર ઓકતા વિડીયો મળી આવ્યાં હતા. એટલું જ નહીં આરોપી આતંકવાદી તાલીમ માટે પાકિસ્તાન જવાનો હોવાનું જામે આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર આતંકવાદી સંગઠન જૈશ સાથે જોડાયેલા આતંકી હબીબુલ ઈસ્લામના મોબાઈલમાંથી […]

જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ટાર્ગેટ કિલીંગની વધુ એક ઘટના, સુરક્ષા એજન્સીઓ બની એલર્ટ

આતંકવાદી હુમલામાં એક વ્યક્તિને ઈજા સુરક્ષા એજન્સીઓએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો આતંકવાદીઓની શોધખોળ શરૂ કરાઈ નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં ફરી એકવાર આતંકવાદીઓ સક્રિય થયા હોય તેમ ટાર્ગેટ કિલીંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. તાજેતરમાં જ પરપ્રાંતિય શ્રમજીવીની આતંકવાદીઓએ હત્યા કરી હતી. આ ઘટના હજુ ભુલાઈ નથી ત્યાં વધુ એક ટાર્ગેટ કિલીંગની ઘટના સામે આવી છે. આતંકવાદીઓએ […]

ભારતમાં ભાંગફોડની પ્રવૃતિ આચરવા 150 આતંકવાદીઓ ઘુસણખોરીની તૈયારીમાં

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી પ્રવૃતિને નાથવા માટે સુરક્ષા એજન્સીઓએ ઓપરેશન શરૂ કર્યું છે. બીજી તરફ પાકિસ્તાન આતંકવાદી પ્રવૃતિને પ્રોત્સાહન આપી રહ્યું છે. પાકિસ્તાનમાં મોટી સંખ્યામાં યુવાનોને તાલીમ આપવામાં આવે છે. હાલ 500થી વધારે આતંકવાદી હાલ પાકિસ્તાનમાં ધમધમતા કેમ્પમાં તાલીમ લઈ રહ્યાં છે. ભારતીય સેનાએ જણાવ્યું હતું કે નિયંત્રણ રેખા (LOC) પર યુદ્ધ વિરામ છતા કાશ્મીરના […]

કચ્છઃ દરિયાકાંઠા વિસ્તારમાંથી ચરસના વધુ 10 પેકેટ મળ્યાં

અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છના દરિયા અને દરિયાકાંઠા વિસ્તારમાં અવાર-અવાર નવાર નશીલા દ્રવ્યો ઝડપાયાં હતા. તાજેતરમાં જ ચરસના બે પેકેટ મળી આવ્યાં હતા. દરમિયાન આજે અબડાસાના સિંદોડી નજીકથી ચરસના 10 પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. એક વર્ષમાં ચરસના 1,500થી વધારે પેકેટ મળી આવ્યાનું જાણવા મળે છે. ચરસના પેકેટની પાછળ પાકિસ્તાનના ડ્રગ્સ […]

યુએસ-કેનેડાની સિક્યુરિટી એજન્સીએ ગેરકાયદે ઈમિગ્રેશન રોકવા ગુજરાત પોલીસને કર્યા સુચનો

અમદાવાદઃ ગુજરાતમાં અને ખાસ કરીને ઉત્તર ગુજરાતમાં ગાંધીનગર જિલ્લો અને મહેસાણા જિલ્લાના લોકોમાં કેનેડા અને અમેરિકામાં સેટલ થવાનો સૌથી વધુ ક્રેઝ જોવા મળતો હોય છે. ઘણા વિદેશમાં સેટલ થવાના મોહમાં બની બેઠેલા ચીટર એજન્ટોનો ભોગ બનતા હોય છે. ઘણા એજન્ટ્સ વાયા કેનેડા થઈને અમેરિકામાં ઘૂંસાડવાનો લોખો રૂપિયામાં સોદો કરતા હોય છે. બે મહિના પહેલા જ […]

જમ્મુ-કાશ્મીરઃ આતંકવાદી હુમલાના કાવતરાનો પર્દાફાશ, 11 ત્રાસવાદીઓની ધરપકડ

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના બે આતંકી મોડ્યુલનો સુરક્ષા એજન્સીએ પર્દાફાશ કરીને 3 હાઈબ્રિડ સહિત 11 આતંકવાદીઓની ધરપકડ કરી હતી. સુરક્ષાદળોએ પકડેલા આતંકવાદીઓમાં એક સગીર હોવાનું હોવાનું જાણવા મળે છે. પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલર્સના આતંકવાદીઓ સતત સંપર્કમાં હતા. આ આતંકવાદીઓ અનંતનાગમાં સુરક્ષાદળો ઉપર મોટો હુમલો કરવાની ફિરાકમાં હતા. જો કે, તે પહેલા જ […]

બાંગ્લાદેશમાં માતા-પિતા સાથે ઝઘડો થતા ઘર છોડીને ભાગી નીકળેલો વિદ્યાર્થી ભારતીય સરહદમાં ઘુસતા ઝડપાયો

દિલ્હીઃ ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં કિશોરને માતા-પિતા સાથે તકરાર થતા યુવાન ઘર છોડીને નીકળી ગયો હતો અને ભારત સરહદે આવીને ઘુસણખોરીનો પ્રયાસ કરી રહ્યો હતો. દરમિયાન સુરક્ષા જવાનોએ તેને ઝડપી લીધો હતો. ભારતીય સુરક્ષા જવાનોએ તેની કરેલી પૂછપરછમાં હકીકત સામે અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. અંતે તેને બાંગ્લાદેશની સુરક્ષા એજન્સીને સોંપવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી […]

ગુજરાત યુનિવર્સિટી દ્વારા સિક્યુરિટી એજન્સીને અપાયેલા કોન્ટ્રાક્ટ સામે શિક્ષણ વિભાગ તપાસ કરશે

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટીમાં  એક ખાનગી એજન્સીને કોન્ટ્રાક્ટ આપીને  સિક્યુરિટી સેવા કેટલાય વર્ષોથી  લેવામાં આવી રહી છે. ખાનગી  સિક્યુરિટી એજન્સી દ્વારા ચોપડે વધુ ગાર્ડ બતાવી સ્થળ પર ઓછા ગાર્ડ મુકીને  પુરા ગાર્ડનો  પગાર લેવામાં આવતો હોવી ફરિયાદ ઊઠી છે. ઉપરાંત કેટલાય વર્ષથી ટેન્ડર થતા નથી અને યુનિવર્સિટીની પણ સંડોવણી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી જે મામલે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code