અમદાવાદના નવરંગપુરામાં સિક્યુરીટી ગાર્ડે નજીવી બાબતે સહકર્મી પર કર્યું ફાયરિંગ
નવરંગપુરામાં યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટના બેઝમેન્ટમાં બન્યો બનાવ, સિક્યુરિટી ગાર્ડે પોતાની લાઇસન્સવાળી ડબલ-બેરલ ગન વડે ગોળીબાર કર્યો, સાથી ગાર્ડને પગમાં ગોળી વાગતા હોસ્પિટલ ખસેડાયો, અમદાવાદઃ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સી.જી રોડ પર આવેલી યુનિયન બેન્ક કરન્સી ચેસ્ટમાં ફરજ બજાવતા એક સિક્યુરિટી ગાર્ડે કથિત રીતે તેના સાથી ગાર્ડ પર લાઇસન્સવાળી ડબલ-બેરલ બંદૂક વડે ફાયરિંગ કરતા સાથી ગાર્ડને […]


