રાહુલ ગાંધીની સંભલ મુલાકાત પહેલા દિલ્હી-ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વધારાઈ
નવી દિલ્હીઃ આજરોજ કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી ઉત્તર પ્રદેશમાં સંભલ હિંસામાં માર્યા ગયેલા લોકોના પરિવારોને મળવાના ઉદ્દેશ્ય સાથે દિલ્હીથી રવાના થશે. આ દરમિયાન તેમની બહેન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી વાડ્રા પણ તેમની સાથે જોડાશે. પ્રવાસ પહેલા દિલ્હી ગાઝીપુર બોર્ડર પર સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. રાહુલ ગાંધીના […]