1. Home
  2. Tag "Self Defense"

‘ભારતને આત્મરક્ષાનો સંપૂર્ણ અધિકાર છે’, ઓપરેશન સિંદૂર પર જર્મની ભારતને સમર્થન આપે છે

આતંકવાદ વિરુદ્ધ શરૂ કરાયેલા ભારતના ઓપરેશન સિંદૂરને જર્મનીએ સમર્થન આપ્યું છે. જર્મન વિદેશ મંત્રી જોહાન વાડેફુલે કહ્યું કે ભારતને આતંકવાદ સામે પોતાનો બચાવ કરવાનો સંપૂર્ણ અધિકાર છે. આ સાથે તેમણે પહેલગામ આતંકવાદી હુમલાની પણ કડક નિંદા કરી. તેમણે કહ્યું, “૨૨ એપ્રિલના રોજ ભારત પર થયેલા ક્રૂર આતંકવાદી હુમલાથી અમે આઘાત પામ્યા છીએ. અમે નાગરિકો પરના […]

આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ :દિલ્હી પોલીસે વિદ્યાર્થિનીઓને સ્વરક્ષણ શીખવ્યું, શ્રદ્ધાનંદ રોડ પર બનાવાય પિંક પોલીસ ચોકી

આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ દિલ્હી પોલીસે યુવતીઓને સ્વરક્ષણ શીખવ્યું શ્રદ્ધાનંદ રોડ પર બનાવાય પિંક પોલીસ ચોકી દિલ્હી:આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની પૂર્વ સંધ્યાએ દિલ્હી પોલીસ દ્વારા તાલકટોરા સ્ટેડિયમમાં શાળાની વિદ્યાર્થીનીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં દિલ્હીની લગભગ 40 શાળાઓની 7500 વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો.આ પ્રસંગે દિલ્હી પોલીસ કમિશ્નર રાકેશ અસ્થાનાએ વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરી તેઓને સ્વરક્ષણની તાલીમ ફરજિયાત […]

જમ્મુ-કાશ્મીરઃ ઘાટીમાં દીકરીઓને ભારતીય સેના આત્મરક્ષાની તાલીમ આપી રહી છે

નવી દિલ્હીઃ જમ્મુ-કાશ્મીરની વાદીઓમાં આતંકવાદીઓ સામે લડતી ભારતીય સેના હવે દીકરીઓને આત્મરક્ષાના પાઠ ભણાવી રહી છે. કાશ્મીરમાં જેમ મહિલાઓની છેડછાડ, અપહરણ સહિતના ગુના સામે આવી રહ્યાં છે. જેને ગંભીરતાથી લઈને ભારતીય સેનાએ મહત્વનો નિર્ણય લીધો છે. દીકરીઓને આત્મનિર્ભર બનાવાની સાથે આત્મરક્ષા કરતા પણ શિખવવાનો નિર્ણય લીધો છે. જેની તાલિમ શરૂ કરી દેવાઈ છે. સેનાના જવાનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code