ટોક્યો ઓલિમ્પિક્સ: મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો
ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં 10મો દિવસ ભારતને ફળ્યો હતો. ભારતીય મેન્સ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે ભારતીય મહિલા […]


