1. Home
  2. Tag "semi-final-"

T20 વર્લ્ડ કપની પ્રથમ સેમીફાઇનલ આજે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાશે

મુંબઈ:T20 વર્લ્ડ કપની પ્રથમ સેમિફાઇનલ મેચ બુધવારે એટલે કે આજે પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાશે.નસીબની મદદથી અંતિમ-4માં પહોંચેલી પાકિસ્તાની ટીમ આ વખતે ફાઇનલમાં જશે.છેલ્લી વખત તેને 2021માં સેમિફાઇનલમાં ઓસ્ટ્રેલિયાએ હરાવ્યું હતું.આ સાથે જ ન્યુઝીલેન્ડની નજર આ વખતે ટાઈટલ જીતવા પર છે.ગયા વર્ષે ફાઇનલમાં તેને ઓસ્ટ્રેલિયન ટીમે હાર આપી હતી. પાકિસ્તાન સુપર-12 રાઉન્ડમાં તેની પ્રથમ બે […]

ટોક્યો પેરાલિમ્પિક્સ: ગુજ્જુ ગર્લની હવે ગોલ્ડ તરફ આગેકૂચ, ભાવિના પટેલની ટેબલ ટેનિસ ફાઇનલમાં એન્ટ્રી

ગુજ્જુ ગર્લે ટોક્યો પેરાલિમ્પિક્સમાં ઇતિહાસ રચ્યો ભાવિના પટેલે ટેબલ ટેનિસની સેમિફાઇનલમાં ચીનની મિયાઇ ઝાંગને મ્હાત આપી હવે ફાઇનલમાં કર્યો પ્રવેશ નવી દિલ્હી: જાપાનની રાજધાની ટોક્યોમાં હાલમાં ટોક્યો પેરાલિમ્પિક્સ ચાલી રહ્યું છે ત્યારે ભારતની ભાવિના પટેલે ઇતિહાસ રચ્યો છે. તેણીએ સેમિફાઇનલમાં ચીનના મિયાઇ ઝાંગને 3-2થી મ્હાત આપી છે. આ જીત સાથે હવે ભાવિના પટેલે ટેબલ ટેનિસ […]

ટોક્યો ઓલિમ્પિક્સ: મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ, ઓસ્ટ્રેલિયાને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો

ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમે રચ્યો ઇતિહાસ ઓસ્ટ્રેલિયાને હરાવી પ્રથમવાર ઓલિમ્પિકના સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ હવે સેમિફાઇનલમાં ભારતીય મહિલા ટીમનો મુકાબલો આર્જેન્ટિના સામે થશે નવી દિલ્હી: ટોક્યો ઓલિમ્પિકમાં 10મો દિવસ ભારતને ફળ્યો હતો. ભારતીય મેન્સ હોકી ટીમે ગ્રેટ બ્રિટનને મ્હાત આપીને સેમિફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યારે પીવી સિંધુએ બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. હવે ભારતીય મહિલા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code