સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી ન યોજાતા 6 સભ્યો 22મી મેના રોજ સભ્યપદ ગુમાવશે
રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સેનેટની ચૂંટણી હજુ જાહેર કરવામાં આવી નથી. બીજી બાજુ આ મામલો ગુરાત હાઈકોર્ટમાં પહોંચ્યા છે. અને હાઈકોર્ટમાં 6થી જુનની મુદત પડી છે. સોરાષ્ટ્ર યુનિ. સેનેટની મુદત 22મી મેના રોજ પુરી થાય છે. એટલે 22મી મેથી 6 સભ્યો પોતાનું સભ્યપદ ગુમાવશે. સૂત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી યોજવા મામલે ઇન્ચાર્જ કુલપતિ ડો.ગિરીશ […]