અમેરિકાથી ભારતીય ઇમિગ્રન્ટ્સને પાછા મોકલવાના મુદ્દા પર લોકસભામાં હોબાળો
નવી દિલ્હી: ગુરુવારે લોકસભામાં અમેરિકામાંથી “ગેરકાયદેસર” ભારતીય ઇમિગ્રન્ટ્સને દેશનિકાલ કરવાના મુદ્દા પર વિરોધ પક્ષોએ સૂત્રોચ્ચાર કર્યા હતો, જેના કારણે ગૃહની કાર્યવાહી ગૃહ શરૂ થયાના માત્ર 10 મિનિટ પછી, સ્થગિત કરવામાં આવી હતી. ગૃહની કાર્યવાહી શરૂ થતાં, વિપક્ષી સભ્યોએ આ મુદ્દો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. ઘણા વિપક્ષી સભ્યોએ આ મુદ્દા પર ચર્ચાની માંગણી કરતી મુલતવી નોટિસ […]