કારોબારી સપ્તાહના છેલ્લા દિવસે સેન્સેક્સમાં 270 પોઇન્ટનો ઉછાળો, નિફટી 15 હજારને પાર
આજે કારોબારી સપ્તાહના અંતિમ દિવસે માર્કેટમાં તેજી સેન્સેક્સમાં પ્રારંભ દરમિયાન 270 પોઇન્ટનો ઉછાળો નિફ્ટીમાં પણ 82 પોઇન્ટનો ઉછાળો જોવા મળ્યો મુંબઇ: આજે કારોબારી સપ્તાહના છેલ્લા દિવેસ શેરબજારમાં મજબૂત સ્થિતિ જોવા મળી રહી છે. આજે પ્રારંભિક કારોબાર દરમિયાન સેન્સેક્સ 269.12 પોઇન્ટની તેજી સાથે ખુલ્યો હતો અને નિફ્ટી 81.75 પોઇન્ટ ઉપર ખુલ્યા બાદ સંગીન સ્થિતિમાં કારોબાર કરી […]


