ભારતીય નૌકાદળના સેંસેટિવ વિસ્તારમાં ચીની GPS-સજ્જ દરિયાઈ પક્ષી મળી આવ્યું
નવી દિલ્હી: કર્ણાટકના ઉત્તરા કન્નડના કારવાર વિસ્તારમાં એક દરિયાઈ પક્ષી મળી આવ્યું છે જેના શરીર સાથે ચાઈનીઝ GPS ટ્રેકિંગ ડિવાઇસ જોડાયેલું છે. આ પક્ષી ભારતીય નૌકાદળના સંવેદનશીલ ઝોનની નજીકના વિસ્તારમાં મળી આવ્યું હતું. ચાઇનીઝ જીપીએસથી પક્ષીઓ મળ્યા બાદ સુરક્ષા એજન્સીઓ અને વન વિભાગ તાત્કાલિક સતર્ક થઈ ગયા અને આ મામલાની ગંભીરતાથી તપાસ શરૂ કરી દીધી. […]


