આવક કરતા વધુ સંપત્તીના કેસમાં તત્કાલિન કસ્ટમ ઈસ્પેક્ટરને કોર્ટે ત્રણ વર્ષની સજા ફટકારી
અમદાવાદઃ સરકારના ઘણા અધિકારીઓ પોતાની આવક કરતા વધુ સંપત્તી ઘરાવતા હોય છે. આવા અધિકારીઓ ક્યારે ક મુશ્કેલીમાં પણ મુકાતા હોય છે. આવક કરતા વધુ સંપત્તિના કેસમાં સુરતના તત્કાલિન કસ્ટમ એન્ડ સેટ્રલ એક્સાઈઝ ઈન્સ્પેક્ટરને કસૂરવાર ઠેરવી અમદાવાદ ખાતેની સ્પેશિયલ સીબીઆઈ કોર્ટે ત્રણ વર્ષની કઠોર જેલની સજા તથા રૂ. 25 હજારના દંડની સજા ફટકારી હતી. આ ઉપરાંત […]