રાપરમાં પાણીની વિકટ સમસ્યા,ગામડાંઓમાં અઠવાડિયે એક વખત જ કરાતું પાણીનું વિતરણ
30મી માર્ચથી નર્મદા કેનાલ બંધ કરાતા પાણીની મુશ્કેલી વધશે રાપર તાલુકા ઉપરાંત વાંઢ અને ખડિરના ગામોમાં પણ પાણીની મુશ્કેલી ગામડાંઓમાં પાણી મેળવવા રઝળપાટ કરતી મહિલાઓ ભૂજઃ કચ્છના કેટલાક વિસ્તારોમાં ઉનાળાની ગરમી શરૂ થતાં પાણીની સમસ્યા વિકટ બની રહી છે. જેમાં રાપર શહેર અને તાલુકામાં પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. નર્મદા વિભાગે 30 માર્ચથી કચ્છની નર્મદા […]