1. Home
  2. Tag "Sewage Treatment Plant"

યમુના માટે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ક્ષમતા 1500 MGD સુધી વધારવા અમિત શાહનો નિર્દેશ

નવી દિલ્હીઃ કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે નવી દિલ્હીમાં યમુનાના પુનર્જીવન અંગે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠકની અધ્યક્ષતા કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતોના મંત્રી મનોહર લાલ, કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલ, દિલ્હીના મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તા, કેન્દ્રીય ગૃહ સચિવ, સચિવો અને સંબંધિત મંત્રાલયો અને દિલ્હી સરકારના વરિષ્ઠ અધિકારીઓ […]

આણંદના બોરસદમાં સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું પીએમ મોદી ઈ-લોકાર્પણ કરશે

અમદાવાદઃ “ગુજરાત ગૌરવ અભિયાન” અંતર્ગત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી તા. 18મી જૂનના રોજ વડોદરા ખાતે ઉપસ્થિત રહીને આણંદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને વડોદરા જિલ્લા સહિત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન વિસ્તારમાં પાણી-પુરવઠા, ઊર્જા, માર્ગ-મકાન વિભાગ સહિતના વિવિધ વિભાગો દ્વારા નિર્માણ પામેલા કરોડોના વિકાસ કાર્યોનું લોકાર્પણ-ભૂમિપૂજન-ખાતમુહૂર્ત કરશે. આણંદ જિલ્લાના બોરસદ શહેરની સ્વચ્છતા – સુખાકારીમાં વધારો થાય તે માટે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code