રાજકોટ નજીક અમદાવાદ હાઈવે પર શેમ્પુની ફેકટરીમાં લાગી ભીષણ આગ
ભાષણ આગ કાબુમાં ન આવતા મેજર કોલ જોહેર કરાયો ફોમનો મારો ચલાવી આગ કાબૂમાં લેવા પ્રયાસ ફેટકરીમાં કેમિકલ હોવાને લીધે આગએ વિકરાળરૂપ ધારણ કર્યુ રાજકોટઃ શહેર નજીક અમદાવાદ હાઈવે પર આવેલી શેમ્પુની ફેકટરીમાં ભીષણ આગ ફાટી નિકળી છે. જોતજોતામાં આગે વિકરાળ રૂપ ધારણ કર્યું છે. આગની જાણ થતાં જ રાજકોટ ફાયર વિભાગના જવાનો ફાયટરો સાથે […]


