1. Home
  2. Tag "Shankar Chaudhary"

પશુપાલન એ સ્ત્રીઓની આત્મનિર્ભરતાનું એક મહાન સાધન છે : PM મોદી

લખનૌઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસીમાં રૂ. 13,000 કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનું ઉદઘાટન કર્યું હતું અને શિલાન્યાસ કર્યો હતો. પ્રધાનમંત્રીએ વારાણસીનાં કરખિયાંવમાં યુપીએસઆઈડીએ એગ્રો પાર્કમાં નિર્મિત બનાસકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડનાં દૂધ પ્રસંસ્કરણ એકમ બનાસ કાશી સંકુલની પણ મુલાકાત લીધી હતી અને ગૌ લાભાર્થીઓ સાથે વાતચીત કરી હતી. પીએમ મોદીએ રોજગાર પત્રો […]

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કૉંગ્રેસને મોટો આંચકો, ધારાસભ્ય સી. જે. ચાવડાએ “પંજો” છોડયો!

ગાંધીનગર: લોકસભા ચૂંટણી પહેલા ફરી એકવાર કોંગ્રેસ માટે એક સાંધેને તેર તૂટે આવી સ્થિતિ છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને વીજાપુરથી કોંગ્રેસના ધારાસભ્ય સી. જે. ચાવડાએ વિધાનસભાની સદસ્યતા પરથી રાજીનામું આપી દીધું છે. સી. જે. ચાવડા ભાજપમાં સામેલ થાય તેવી શક્યતાઓ છે. ચાવડા ગુજરાત કોંગ્રેસના મોટા નેતા હતા. 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની પ્રચંડ લહેર છતાં […]

‘સ્વામી વિવેકાનંદજી’ની 160મી જન્મજયંતિ: વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને પુષ્પાંજલી

ગાંધીનગરઃ દરેક કાર્ય નાના માણસ અને રાષ્ટ્ર વિકાસને કેન્દ્ર સ્થાને રાખીને કરીએ એ જ સ્વામી વિવેકાનંદજીને આજે તેમના જન્મ દિવસે સાચી શ્રદ્ધાંજલિ આપી કહેવાશે તેમ,આજે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું. દેશના યુવાનો માટે હંમેશા પ્રેરણાદાયી એવા ‘સ્વામી વિવેકાનંદજી’ની આજે તા.12 જાન્યુઆરીએ 160મી જન્મજયંતિ નિમિત્તે વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્રને અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ તેમજ કૃષિ […]

બનાસકાંઠાઃ ખેતીની તૈયારીમાં જોતરાયેલા ખુડૂતો સાથે બેસીને શંકર ચૌધરીએ સીડબોલ બનાવ્યાં

અમદાવાદઃ ગુજરાતમાં 15મી જૂનની આસપાસ ચોમાસુ બેસે તેવી શકયતા છે. જેથી ખેડૂતોએ અત્યારથી જ ખેતીને લઈને તૈયારીઓ શરૂ કરી છે. બીજી તરફ સરકાર દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી કરવા માટે સતત અપીલ કરવામાં આવી રહી છે. દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો પરંપરાગત રીતે સીડબોલ બનાવી રહ્યાં છે. આ સીડબોલને ખેડૂતો ખેતરમાં વાવેતર માટે ઉપયોગ કરશે. […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code