શંખેશ્વરના લોલાડા ગામના તળાવમાં ડુબી જતા કિશોરી સહિત બેના મોત
કિશોરી તેની 11 વર્ષની ભત્રીજી સાથે કપડાં ધોવા તળાવ પર આવી હતી ભત્રીજી ડુબતા તેણીને બચાવવા કિશોરીએ તળાવમાં ઝંપલાવ્યું હતુ બન્નેના મોતથી ગામમાં ગમગીની વ્યાપી ગઈ પાટણઃ શંખેશ્વર તાલુકાનાં લોલાડા ગામે કપડાં ધોવા માટે ગામનાં તળાવ પર ગયેલી એક કિશોરી અને તેની 11 વર્ષની ભત્રીજીના પાણીમાં ડૂબી જતા મોત નિપજ્યા હતા. તળાવમાં ડૂબી ગયાની જાણ […]