1. Home
  2. Tag "Share"

ભારત હવે યુએઈ સાથે સંરક્ષણ અને ટેકનોલોજી માળખાગત સુવિધા અને અમેરિકા સાથે ભાગીદારી શેર કરે છે : વાન્સે

જયપુરઃ રાજસ્થાનનાં જયપુરમાં પોતાના સંબોધન દરમિયાન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે ભારત-અમેરિકા સહયોગના ત્રણ મુખ્ય સ્તંભો – રાષ્ટ્રોનું રક્ષણ, મહાન વસ્તુઓનું નિર્માણ અને અદ્યતન તકનીકોમાં નવીનતા – ની રૂપરેખા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “હું આજે સહયોગના કેટલાક ક્ષેત્રો વિશે વાત કરવા માંગુ છું, ભારત અને અમેરિકા કેવી રીતે સાથે મળીને કામ કરી શકે છે.” […]

ડોનાલ્ડ ટ્રમ્પે શેર કર્યો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પોડકાસ્ટ

નવી દિલ્હીઃ અમેરિકન પોડકાસ્ટર લેક્સ ફ્રીડમેન સાથેના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પોડકાસ્ટ આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ જ ચર્ચામાં છે. એટલું જ નહીં, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સવારે (ભારતીય સમય મુજબ) તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર પીએમ મોદીનો આ પોડકાસ્ટ શેર કર્યો છે. અમે તમને જણાવવા માંગીએ છીએ કે આ ત્રણ કલાક લાંબા પોડકાસ્ટમાં, […]

મહિલા ઉદ્યમીઓનો GeM પર નોંધાયેલા વિક્રેતાઓમાં 8% હિસ્સો

નવી દિલ્હીઃ ગવર્નમેન્ટ ઈ માર્કેટપ્લેસ (GeM) એ 19 ફેબ્રુઆરી 2025ના રોજ તેના નવી દિલ્હી મુખ્યાલય (HQ) ખાતે સ્ટાર્ટઅપ્સ, મહિલા અને યુથ એડવાન્ટેજ થ્રુ ઈ-ટ્રાન્ઝેક્શન્સ (SWAYATT) પહેલના છ વર્ષની ઉજવણી કરી. 19 ફેબ્રુઆરી, 2019ના રોજ શરૂ કરાયેલ, SWAYATTની કલ્પના જાહેર ખરીદીમાં મહિલા-આગેવાની હેઠળના સાહસો અને યુવાનોની ભાગીદારીને પ્રોત્સાહન આપવાના સ્પષ્ટ ઉદ્દેશ્ય સાથે કરવામાં આવી હતી. સામાજિક […]

સેન્સેક્સ અને નિફ્ટી નજીવા વધારો, વેચાણના દબાણને કારણે 19 શેર લાલ નિશાનમાં ટ્રેડ

નવી દિલ્હીઃ આજે શરૂઆતના કારોબારમાં સ્થાનિક શેરબજારમાં સતત વધઘટની સ્થિતિ છે. આજના વેપારની શરૂઆત ફાયદા સાથે થઈ હતી. બજાર ખુલતાની સાથે જ ખરીદીના ટેકાને કારણે સેન્સેક્સ અને નિફ્ટી બંને સૂચકાંકોમાં થોડો વધારો જોવા મળ્યો, પરંતુ તે પછી મજબૂત વેચાણ દબાણને કારણે બંને સૂચકાંકો લાલ નિશાનમાં પહોંચ્યા હતા. જોકે, થોડા સમય પછી ખરીદદારોએ નિયંત્રણ મેળવી લીધું […]

મિસ્ટર ઈન્ડિયા ફિલ્મનું પોસ્ટર બોની કપુરે શેર કર્યું, દર્શકોમાં ઉત્સાહ

મુંબઈઃ ‘મિસ્ટર ઈન્ડિયા’ 1987ની ભારતીય હિન્દી સુપરહીરો ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન શેખર કપૂર દ્વારા કરવામાં આવ્યું હતું અને નરસિમ્હા એન્ટરપ્રાઈઝના બેનર હેઠળ બોની કપૂર અને સુરિન્દર કપૂર દ્વારા નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની વાર્તા અને પટકથા સલીમ-જાવેદની જોડી દ્વારા લખવામાં આવી હતી, જે તેમના અલગ થયા પહેલા તેમનો છેલ્લો સહયોગ હતો. અનિલ કપૂર, શ્રીદેવી […]

હવે ફોન કાઢવાની જરૂર નહીં! Instagram સ્ટોરી પોસ્ટ કરશે આ ચશ્મા, જાણો કઈ રીતે થશે આ કમાલ

મેટાના Ray-Ban સ્માર્ટ ગ્લાસેસને છેલ્લા કેટલાક સમયમાં ઘણા નવા ફીચર્સ મળ્યા છે. તેમાંથી એક ખાસ ફીચર છે સીધી Instagram પર સ્ટોરીઝ પોસ્ટ કરવાની સુવિધા. તમે ફોન કાઢ્યા વગર તમારા રે-બેન સનગ્લાસથી લીધેલી તસવીરોને સીધા તમારી ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી શકો છો. મેટાએ પોતાના રે-બેન ગ્લાસ માટે ઘણા અન્ય અપડેટ્સ જારી કર્યાં છે, જેમાં એમેઝોન […]

સોશિયલ મીડિયા ઉપર ફોટો અને વીડિયો શેર કરવો પડશે મોંઘો, જાણો આ કાયદો

સોશિયલ મીડિયાના યુગમાં ફોટા અને વીડિયો શેર કરવા માટે ઘણા પ્લેટફોર્મ છે. જ્યાં દરરોજ કરોડો ફોટા અને વીડિયો શેર કરવામાં આવે છે, પરંતુ ક્યારેક આવું કરવું મોંઘુ પડી શકે છે અને તમારે જેલ પણ જવું પડી શકે છે. આવી સ્થિતિમાં, તમારે ફોટો અને વીડિયો ઓનલાઈન શેર કરવાના નિયમો જાણવું જોઈએ, નહીં તો તમારે નુકસાન સહન […]

તમે પણ પાઈનેપલ ખાવાના શોખીન છો, તો સ્વાદિષ્ટ રીતે બનાવો તમારી ડાઈટનો હિસ્સો

અનાનસ એવું ફળ છે જે તાના ખાટા-મીઠા સ્વાદ અને સ્વાસ્થ્યને મળતા ઘણા ફાયદા માટે જાણીતુ છે. તે શરીરમાં કોલેજન બનાવવાની પ્રક્રિયાને બૂસ્ટ કરે છે. ઈન્ફેક્શન સામે લડવામાં મદદ કરે છે. બ્લોટિંગ ઓછુ કરે છે અને પેટને સાફ રાખવામાં મદદ કરે છે. જો તમેને અનાનસ ખુબ પસંદ છે અને તેમે તેને અલગ અલગ રીતે બનેલ અનાનસની […]

રાષ્ટ્રસેવાના જીવનમંત્ર સાથે પર્યાવરણનું સંરક્ષણ કરવા સહિયારા પ્રયાસ અત્યંત અનિવાર્ય: પ્રફુલભાઈ પાનશેરીયા

અમદાવાદઃ એન.એસ.એસના વિદ્યાર્થી સ્વયં સેવકો, એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર્સ અને પ્રોગ્રામ કોઓર્ડિનેટર દ્વારા સમુદાય સેવામાં અપાઇ રહેલા ઉત્કૃષ્ટ યોગદાનને ઓળખી તેને પ્રોત્સાહિત કરવા માટે રાષ્ટ્રીય કક્ષાની સાથે સાથે રાજ્ય કક્ષાએથી પણ “રાષ્ટ્રીય સેવા યોજના પુરસ્કાર” આપવામાં આવે છે. પ્રતિ વર્ષે વિવિધ સ્તરે આપવામાં આવતા આ પુરસ્કાર વિતરણ કાર્યક્રમનું આયોજન ગાંધીનગર ખાતે કરવામાં આવ્યુ હતું. જેમાં 1 […]

અફઘાનિસ્તાને પાકિસ્તાનને દર્પણ બતાવ્યું, ભારત-પાકિસ્તાનના 1971 યુદ્ધનો ફોટો શેર કર્યો

નવી દિલ્હીઃ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે અફઘાન તાલિબાનને ધમકી આપી હતી. તેમણે કહ્યું કે, જો તે તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (ટીટીપી)ને પાકિસ્તાનમાં હુમલાઓ કરતા નહીં રોકે તો અમે અફઘાનિસ્તાનમાં ઘૂસીને આતંકવાદીઓને મારી નાખીશું. આનો જવાબ અફઘાન તાલિબાનના નાયબ વડા પ્રધાન અહેમદ યાસિરે ખૂબ જ આકરા શબ્દોમાં આપ્યો છે. યાસિરે 1971માં ભારતના હાથે પાકિસ્તાની સેનાની હાર અને આત્મસમર્પણનો […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code