ટ્રમ્પનું એકાઉન્ટ બંધ કરવું ટ્વીટરને ભારે પડ્યું, કંપનીના શેરમાં મોટું ધોવાણ, એક દિવસમાં જ અબજોનું નુકસાન
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ટ્વીટર એકાઉન્ટ સસ્પેન્ડ કરવાનું ટ્વીટરને ભારે પડ્યું એકાઉન્ટ સસપેન્ડ કર્યા બાદ ટ્વીટરના શેરમાં 6.4 ટકાનો કડાકો બોલી ગયો ટ્વીટરના શેરમાં કડાકાથી કંપનીને થયું અબજો રૂપિયાનું નુકસાન વોશિંગ્ટન: અમેરિકાના સંસદ પરિસરમાં ઘૂસીને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોએ હિંસા આચરી હતી. એ પછી ટ્વીટર દ્વારા ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદનોને ઉશ્કેરણીજનક ગણાવીને તેમના એકાઉન્ટે કાયમ માટે […]


