1. Home
  2. Tag "Shetrunji river"

જેસર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પ્રવાહમાં કાર તણાતા ગ્રામજનોએ ત્રણને બચાવ્યા

રાણીગામ દેપલા ચોકડી પાસે આવેલા બેઠા નાળાના પાણીમાં કાર ફસાઈ હતી, પાણીના પ્રવાહમાં ફસાયેલી ઇનોવાને જોતાં જ મોટી સંખ્યામાં ગ્રામજનો દોડી આવ્યા, બે કાંઠે વહેતી શેત્રુંજીમાંથી ઇનોવા ખેંચી 3ના જીવ બચાવ્યા, ભાવનગરઃ જિલ્લામાં છેલ્લા બે-ત્રણ દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. તેમજ ખોડિયાર ડેમ અને શેત્રુંજી ડેમમાંથી પાણી છોડાતા શેત્રુંજી નદી બેકાંઠે વહી રહી છે. દરમિયાન […]

ગોહિલવાડ પંથકમાં સર્જાયો અષાઢી માહોલ, સાવરકુંડલામાં બે ઈંચ, શેત્રુંજી નદીમાં આવ્યા નવા નીર

અમદાવાદઃ ગુજરાતમાં ચોમાસાનું વિધિવત આગમન 20મી જુન બાદ થશે, નૈઋત્યનું ચોમાસાનું આદમન કેરળમાં થઈ ગયું છે. મેધરાજા કોકણ અને મહારાષ્ટ્રની મહેમાનગતિ માણીને ગુજરાતમાં પ્રવેશશે. હાલ ગુજરાતમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થઈ ગઈ છે. ત્યારે મંગળવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં જેઠ મહિનામાં અષાઢી માહોલ સર્જાયો હતો. જેમાં અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં […]

ગારિયાધાર નજીક શેત્રુંજી નદીના ધસમસતા પાણીમાં બાઈક સાથે પિતા અને પુત્ર તણાયા

ગારીયાધારઃ તાલુકાના ઠાંસા ઘોબા ગામ પાસેથી પસાર થતી શેત્રુંજી નદીમાં પિતા પુત્ર તણાયા હતા. જેમાં પુત્ર રોહિતભાઇની લાશ મળી ગઇ છે જ્યારે પિતા લાધાભાઇની નદીમાં શોધખોળ શરૂ હતી. આ નદીનું પાણી પુલ ઉપરથી વહી રહ્યું હતુ ત્યારે બાઇક પર સવાર આ બન્ને પિતા-પુત્ર પાણીના ધસમસતા પ્રવાહમાં તણાઇ ગયા હતા. સૂત્રોના જણાવ્યા મુજબ ગારીયાધાર તાલુકાનાં પાંચ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code