ચીનના રાષ્ટ્રપતિ શીજીપિંગ જી 20ની બેઠકમાં નહી આપે હાજરી, તેમના સ્થાને ચીનના પીએમ કરશે પ્રતિનિધિત્વ
દિલ્હીઃ- ભારત આ વર્ષ દરમિયાન જી 20ની અધ્યક્ષતા કરીલ રહ્યું છે આ સંદર્ભે અનેક વિદેશ મંત્રીઓ નેતાઓ ભારત આ બેઠકમાં હાજરી આપવા આવશે જો કે ચીનના રાષ્ટ્રપતિ શીજિનપિંગને લઈને અનેક અટકળો હતી ત્યારે હવે શીજિનપિંગ જી 20ની બેઠકમાં ભાગ લેવા નહી આવે તે બાબતે પૃષ્ટી થઈ ચૂકી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે રાષ્ટ્રપતિ શી જિનપિંગ આ […]