ભોપાલ ગેસ દુર્ઘટનાનાં ચાર દાયકા બાદ ઝેરી કચરો પીથમપુર ડમ્પિંગ સાઈટ પર સિફ્ટ કરાયો
ભોપાલઃ ભોપાલ ગેસ દુર્ઘટનાના 40 વર્ષ બાદ યુનિયન કાર્બાઈડ ફેક્ટરીમાં હાજર 337 મેટ્રિક ટન ઝેરી કેમિકલ કચરાને સુરક્ષિત રીતે નાશ કરવામાં આવશે. આ દુર્ઘટનામાં 5000થી વધુ લોકો માર્યા ગયા હતા. ઝેરી કેમિકલ કચરો ભરેલી ટ્રકોને ધારના પીથમપુર મોકલવામાં આવી. તેને પીથમપુરની રામકી એન્વાયરો એન્જિનિયરિંગ કંપનીમાં તોડી પાડવામાં આવશે. કચરામાં 162 મેટ્રિક ટન માટી, 92 મેટ્રિક […]