IPL: દિલ્હીના વિસ્ફોટક બેસ્ટમેન આશુતોષ શર્માએ પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ટ શિખર ધવનને સમર્પિત કર્યો
IPL 2025 ની એક રોમાંચક મેચમાં, દિલ્હી કેપિટલ્સે વિશાખાપટ્ટનમના ડૉ. વાય.એસ. સ્ટેડિયમ પર વિજય મેળવ્યો હતો. દિલ્હીની ટીમે રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સ સામે એક વિકેટથી નાટકીય વિજય મેળવ્યો હતો. વિસ્ફોટક બેસ્ટમેન આશુતોષ શર્માએ પોતાની ટીમને જીત અપાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેણે 31 બોલમાં 66 રનની અણનમ ઇનિંગ રમી હતી. […]