ઈજાને કારણે વર્લ્ડ કપ 2019માંથી શિખર ધવન આઉટ: સૂત્ર
નવી દિલ્હી: ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે, કારણ કે તે ટૂર્નામેન્ટના બાકી બચેલા સમયમાં ફિટ થઈ શકશે નહીં. ધવન હવે અંગૂઠાની ઈજાને કારણે લગભગ બે સપ્તાહથી ટૂર્નામેન્ટની બહાર છે. પરંતુ આરામ છતાં તે હજી સુધી સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નથી. સૂત્રો પ્રમાણે, શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો […]


