1. Home
  2. Tag "shikhar dhawan"

ટીમ ઈન્ડિયામાં વાપસી કરશે શિખર ધવન,આ ટૂર્નામેન્ટમાં કરી શકે છે કપ્તાની!

મુંબઈ : ડાબોડી સ્ટાર બેટ્સમેન શિખર ધવન હાલમાં ટીમ ઈન્ડિયાની બહાર છે. 37 વર્ષીય ધવને ગયા વર્ષે બાંગ્લાદેશ સામે ભારત તરફથી ડેબ્યૂ કર્યું હતું. ધવને તાજેતરની IPLમાં પંજાબ કિંગ્સનું નેતૃત્વ કર્યું હતું જ્યાં તેની ટીમ પ્લેઓફમાં પણ જગ્યા બનાવી શકી ન હતી. હવે શિખર ધવનને લઈને એક મોટા સમાચાર આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, […]

ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત,શિખર ધવન બન્યો કેપ્ટન,આ ખેલાડીઓની થઇ વાપસી

ભારતીય ટીમની જાહેરાત શિખર ધવન બન્યો કેપ્ટન આ ખેલાડીઓની થઇ વાપસી  મુંબઈ:વેસ્ટ ઈન્ડિઝ બાદ ભારતીય ક્રિકેટ ટીમે ઝિમ્બાબ્વે સામેની વનડે સિરીઝમાં રમવાની છે. શનિવારે ભારતીય પસંદગીકારોએ 3 મેચની ODI  સિરીઝ માટે ટીમની જાહેરાત કરી.ટીમની કપ્તાની ફરી એકવાર શિખર ધવનના હાથમાં સોંપવામાં આવી છે.રોહિત શર્મા, વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ અને ઋષભ પંતને આરામ આપવામાં આવ્યો છે. […]

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત,શિખર ધવન હશે કેપ્ટન અને રવિન્દ્ર જાડેજા વાઇસ કેપ્ટન

મુંબઈ: વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.શિખર ધવનને આ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે રવિન્દ્ર જાડેજાને વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે.ઈંગ્લેન્ડમાં યોજાનારી T20 અને ODI શ્રેણી બાદ ભારતે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસે જવાની છે, જ્યાં ત્રણ ODI રમાવાની છે. BCCI દ્વારા બુધવારે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં […]

શિખર ધવન હવે એક્ટિંગમાં અજમાવશે લક,આ વર્ષે રિલીઝ થશે ફિલ્મ

ક્રિકેટર શિખર ધવનના ચાહકો માટે સારા સમાચાર દરેકનો ફેવરિટ ગબ્બર હવે એક્ટિંગમાં ડેબ્યૂ કરશે આ ફિલ્મ આ વર્ષે થશે રિલીઝ મુંબઈ:IPL 2022માં શાનદાર બેટિંગ કરનાર પંજાબ કિંગ્સના ઓપનર શિખર ધવનના ચાહકો માટે સારા સમાચાર છે. દરેકનો ફેવરિટ ગબ્બર હવે એક્ટિંગમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે.અહેવાલ મુજબ, ધવન મેઈન સ્ટ્રીમમાં તેની અભિનય કારકિર્દી શરૂ કરવાનો છે.રિપોર્ટ્સ […]

ભારતીય ક્રિકેટર શિખર ધવને પત્ની આયશા મુખર્જી સાથે લીધા છૂટાછેડા, 9 વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત

ક્રિકેટર શિખર ધવનના લગ્નજીવનમાં ભંગાણ પત્ની આયશા મુખર્જી સાથે લીધા છૂટાછેડા 9 વર્ષના લગ્ન જીવનનો આવ્યો અંત મુંબઈ:ટીમ ઇન્ડિયાના બલ્લેબાઝ શિખર ધવન પોતાની પત્ની આયેશા મુખર્જીથી અલગ થઇ ગયા છે. બંને વચ્ચે છૂટાછેડાની ચર્ચા છે. આયેશા મુખર્જીએ મંગળવારે તેના નવા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ‘Aesha Mukerji’ પર આનો ઉલ્લેખ કર્યો હતો આમાં, આયેશા મુખર્જીએ છૂટાછેડાને લગતી વસ્તુઓ […]

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, શિખર ધવનને બનાવાયા કેપ્ટન

શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત ટીમમાં શિખર ધવનને બનાવાયા કેપ્ટન ઘણા નવા ખેલાડીઓને મળી તક દિલ્હી : જુલાઇમાં શ્રીલંકા સામેની વનડે અને ટી 20 સિરીઝ માટે ભારતીય ક્રિકેટ ટીમે જાહેરાત કરી છે. આ ટીમમાં શિખર ધવનને ટીમના કેપ્ટન બનાવવામાં આવ્યા છે. બીજી તરફ ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ઉપ-કેપ્ટન બનાવવામાં આવ્યા છે. એક યુવા સ્કોડ […]

ઈજાને કારણે વર્લ્ડ કપ 2019માંથી શિખર ધવન આઉટ: સૂત્ર

નવી દિલ્હી: ભારતીય ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન વર્લ્ડ કપ 2019માંથી બહાર થઈ ગયો છે, કારણ કે તે ટૂર્નામેન્ટના બાકી બચેલા સમયમાં ફિટ થઈ શકશે નહીં. ધવન હવે અંગૂઠાની ઈજાને કારણે લગભગ બે સપ્તાહથી ટૂર્નામેન્ટની બહાર છે. પરંતુ આરામ છતાં તે હજી સુધી સંપૂર્ણપણે ફિટ થઈ શક્યો નથી. સૂત્રો પ્રમાણે, શિખર ધવન વર્લ્ડકપમાંથી બહાર થઈ ગયો […]

ટીમ ઈન્ડિયાને આંચકો, શિખર ધવન ઈજા બાદ ત્રણ સપ્તાહ માટે ટીમમાંથી બહાર

વિશ્વકપમાં ભારતીય ટીમને એક મોટો આંચકો લાગ્યો છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની મેચમાં ઈજાગ્રસ્ત થયેલ શિખર ધવન હવે ત્રણ સપ્તાહ સુધી રમી શકશે નહીં. ઈજાગ્રસ્ત થવાને કારણે ધવનને ટીમની બહાર થવું પડયું છે. શિખર ધવનના ડાબા હાથના અંગુઠામાં આવેલા સોજા બાદ આજે તેનું સ્કેનિંગ કરાવવામાં આવ્યું હતું. સ્કેનિંગ કરાવાયા બાદ ઈજાને ગંભીર ગણાવતા ડોક્ટરોએ તેને ત્રણ સપ્તાહ […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code