અમદાવાદના શીલજમાં સાડા સાત કરોડના ખર્ચે આરોગ્ય વન બનાવાશે
અમદાવાદઃ શહેરમાં પ્રદૂષણ વધતું જાય છે. તેની સામે વધુને વધુ વૃક્ષો વાવીને તેનું જતન કરવાનું મ્યુનિ.કોર્પોરેશને નક્કી કર્યું છે.શહેરને હવે ગ્રીનકવર કરવા માટે મિશન મિલિયન ટ્રી અભિયાન, મિયાવાંકી પદ્ધતિથી વૃક્ષો ઉગાડવામાં આવી રહ્યાં છે. કોર્પોરેશનના પ્લોટ તેમજ ગાર્ડનમાં વધુમાં વધુ વૃક્ષો વાવી તેનો ઉછેર કરવામાં આવી રહ્યો છે, જેથી શહેરના ગ્રીન કવચમાં નોંધપાત્ર વધારો થયો […]