1. Home
  2. Tag "shimla"

હિમાચલપ્રદેશઃ શિમલામાંથી બે અફઘાન નાગરિકોની અટકાયત, 9 હજાર કરોડના ડ્રગ્સ કેસ સાથે સંડોવાયેલા હોવાની શંકા

બે અફઘાન નાગરિકોની શિમલામાં ઘરપકડ 9 હજાર કરોડના ડ્રગ્સ મામલે સંડોવાયેલા હોવાનું મનાઈ રહ્યું છે શિમલાઃ- થોડા દિવસો અગાઉ ગુજરાતના મુન્દ્રા બંદરેથી પકડાયેલા હેરોઈનના જથ્થાની તપાસના સંદર્ભમાં ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સએ હિમાચલપ્રદેશની રાજધાની શિમલાની એક હોટલમાંથી  અગાઉની રાત્રે બે અફઘાન નાગરિકોની ધરપકડ કરી છે. હેરોઇનનો મોટો જથ્થો ભારતમાં સીધો પહોંચાડવામાં આ બંનેની મહત્વની ભૂમિકા હોવાનું […]

શિમલા: એકવાર ફરવા આવશો તો ફરીથી આવવાનું થશે મન

જો આપ શિમલાનો પ્રવાસ કરવા માંગતા હોય તો અનેક પ્રવાસન સ્થળો આપને આકર્ષિત કરશે. શિમલાના કેન્દ્રમાં આવેલા ધ રિઝ શિમલા એક મોટો અને ખુલ્લો રસ્તો છે. જે મોલ રોડના કિનારા ઉપર સ્થિત છે. રિઝ એક એવી જગ્યા છે જ્યાં આપને બહુ બધુ જોવા મળશે. અહીં આપને બર્ફથી ઢંકાયેલી પર્વતમાળાઓનો નજારો અને વિશેષ કલાકૃતિઓ વેચતી દુકાનો […]

શિમલાની એ જગ્યા કે જે 2200 મીટર ઉંચાઈ પર છે, દેશની સુંદર પ્રવાસન સ્થળોમાં સામેલ

કોરોના મહામારીને પગલે છેલ્લા દોઢેક વર્ષથી લોકો બહાર ફરવા જઈ શક્યાં નથી. જો કે, હાલ દેશમાં કોરોનાના કેસ ઘટ્યાં હોવાથી ઘરમાં જ રહીને કંટાળેલા લોકો પરિવાર સાથે બહારગામ ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છે. જેથી પ્રવાસન સ્થળો ઉપર ભીડ જોવા મળી રહી છે. જો આપ પણ પરિવાર અને મિત્રો સાથે શિમલા ફરિવા જવાનું પ્લાનિંગ કરી […]

કોરોનાની સ્થિતિ સામાન્ય થતા જ હિમાચલ પ્રદેશમાં પ્રવાસીઓનું આગમન વધ્યું – સ્થાનિક લોકોની આવક સુધરી

કોરોનાની સ્થિતિ સામાન્ય થતા પ્રવાસીઓ વધ્યા શિમલા અને મનાલીમાં પ્રવાસીઓનો ઘસારો સ્થાનિક હોટલોની આવક પણ સુધરી પર્યટન ક્ષેત્રમાં વેગ જોવા મળ્યો   શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારીના પ્રકોપને લઈને અનેક પ્રયટન સ્થળો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા હતા, છેલ્લા ઘણા દુવસોથી આ પર્તિબંધો હળવા થતા દેશનું જાણીતું પર્યટન સ્થળ ગણતું એવું હિમાચલ પ્રદેશ હવે પ્રવાસીઓથી ધમધમતું […]

હિમાચલ પ્રદેશના પર્યટન ક્ષેત્રો વિકેન્ડમાં પ્રવાસીઓથી ધમધમી ઉઠ્યા – શિમલામાં હોટલની તંગી વર્તાઈ

વિકેન્ડમાં શિમલામાં પ્રવાસીઓનો ઘસારો હોટલો ન મળતા પ્રવાસીઓએ કારમાં રાત પસાર કરવી પડી     શિમલાઃ- હિમાચલ પ્રદેશમાં કોરોના બાદા અનેક નિયમો હળવા કરી દેવાયા છે, જેને લઈને પર્યટન વ્યવસ્યામાં વેગ જોવા મળી રહ્યો છે. શનિવારે રાત્રે શિમલાની મોટાભાગની હોટલો ભરાઈ ગયા બાદ રુમ ન મળવાના કારણે પ્રવાસીઓએ પોતાના વાહનોમાં રાત પસાર કરવી પડી હતી. […]

હિમાચલ પ્રદેશના શિમલામાં પ્રવાસીઓનો ઘસારોઃ-90 ટકા હોટલો પેક, 8 હજાર વાહનોએ કરી એન્ટ્રી

શિમલામાં સહેલાણીઓ ઉમટ્યા 8 હજાર જેટલા વાહનોએ કર્યો પ્રવેશ શિમલાઃ- સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર ઘીમી પડતા અને કેસો ખૂબ જ ઓછા નોંધાતા દેશના દરેક રાજ્યોમાં આવેલા પર્યટન સ્થળોને સહેલાણીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે, ત્યારે હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાની હોટલોમાં આ અઠવાડિયામાં પ્રવાસીઓનો ધસારો જોવા મળી રહ્યો છે.વિતેલા દિવસને શનિવારે, શહેરની હોટલોનો વ્યવસાય 70 […]

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ – દેશના સર્વ શ્રેષ્ઠ રહેવા માટેના શહેરોમાં બેંગલુરુ અને શિમલાનો ટોપમાં સમાવેશ, અમદાવાદ ત્રીજા સ્થાન પર

ઈઝ ઓફ લિવિંગ ઈન્ડેક્ષ દેશના સર્વ શ્રેષ્ઠ રહેવા માટેના શહેરોમાં બેંગલુરુ અને શિમલા આ યાદીમાં અમદાવા ત્રીજા સ્થાન પર દિલ્હી – તાજેતરમાં જ ભારત સરકાર તરફથી ઈઝ ઓફ લિવિંગની યાદી જારી કરવામાં આવી છે જેમાં દેશમાં રહેવાની દ્રષ્ટિએ સર્વ શ્રેષ્ઠ શહેરોમાં સૌથી મોટા શહેરમાં બેગલુરુ અને નાના શિમલાનો ઉલ્લખએ કરવામાં આવ્યો છે, ભારત સરકાર તરફથી […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code