અરબી સમુદ્રમાં પોરબંદરનું જહાજ ડૂબ્યું, કોસ્ટ ગાર્ડ 12 ક્રૂ મેમ્બરને બચાવી લીધા
પોરબંદરનું જહાંજ ઈરાનના અબ્બાસ બંદરે ઝઈ રહ્યું હતુ, ટેકનીકલ ખામીને લીધે જહાંજ પાકિસ્તાનની જળસીમાં ડૂબ્યું, ભારતીય કોસ્ટ ગાર્ડે પાક, મેરીટાઈમનો સંપર્ક કરીને બચાવ કામગીરી શરૂ કરી પોરબંદરઃ અરબી સમુદ્રમાં પોરબંદરનું એક જહાંજ ઈરાનના અબ્બાસ બંદરે જઈ રહ્યું હતું. માલ ભરેલું જહાંજ પાકિસ્તાન જળસીમામાં પહોંચતા જ કોઈ ટેકનીકલ ખામીને કારણે જહાંજ ડૂબવા લાગ્યું હતું. જહાંજના 12 […]