ભાવનગરનો અલંગ શિપ બ્રેકિંગ ઉદ્યોગ GST વિભાગની જોહુક્મીથી સંકટમાં મુકાયો
સ્ક્રેપના તમામ પાર્ટ્સ, મશિનરીનું વર્ગિકરણ કરવાનો ફતવો નુકસાનકારક નિકાસના ઓર્ડરો નવા નિયમોના સ્પષ્ટીકરણના અભાવે પેન્ડિંગમાં પડી રહ્યા છે કસ્ટમ્સના અધિકારીઓ વધુ જીએસટી હોય તો રીફંડ કૌભાંડની શંકાએ માલ અટકાવે છે ભાવનગરઃ જિલ્લાનો શિપ બ્રેકિંગ યાર્ડ છેલ્લા ઘણા વખતથી મંદીનો સામનો કરી રહ્યો છે. હવે જીએસટીના અટપટા નિયમોને કારણે શિપ બ્રેકિંગ ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. શિપ […]