શિવસેના સાંસદ સંજય રાઉતને 101 દિવસ બાદ મળ્યા જામીન,જાણો શું છે સમગ્ર મામલો
મુંબઈ:શિવસેનાના સાંસદ સંજય રાઉતને ગોરેગાંવ પાત્રા ચોલ કૌભાંડમાં મુંબઈ સેશન્સ કોર્ટમાંથી 101 દિવસ પછી જામીન મળી ગયા છે.મુંબઈની પીએમએલએ કોર્ટે 2 નવેમ્બરે તેની ન્યાયિક કસ્ટડી 14 દિવસ માટે લંબાવી હતી.જો કે, કોર્ટે રાઉતની જામીન અરજી પર ચુકાદો અનામત રાખ્યો હતો,જે 9 નવેમ્બરના રોજ સંભળાવવાનો હતો. પાત્રા ચોલ કૌભાંડ શું છે ? પાત્રા ચોલ મુંબઈના ગોરેગાંવમાં […]