વસંત પંચમી પર શિવ અને સિદ્ધ યોગ, જાણો કેવી રીતે કરવી સરસ્વતી પૂજા
વસંત પંચમીનો તહેવાર માઘ માસના શુક્લ પક્ષની પાંચમના દિવસે ઉજવવામાં આવે છે. આ વર્ષે વસંત પંચમી 2 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. કહેવાય છે કે આ દિવસથી જ વસંતનું આગમન થાય છે. આ સાથે જ આ દિવસે માતા સરસ્વતીનો પણ જન્મ થયો હતો. આ દિવસ વિદ્યાર્થીઓ, કલા, સંગીત વગેરે ક્ષેત્રો સાથે જોડાયેલા લોકો માટે ખૂબ જ ખાસ […]